Bhuj Live Darshan

ભુજધામનો મહિમા તથા પ્રસાદીના સ્થાનોના દર્શન

(અહીં આપેલા નામ પર ક્લીક કરશો એટલે તે સ્થાન ઓપન થશે.)

ભુજધામ કેવી રીતે પહોંચશો

સડકમાર્ગ:
car
  • પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા હળવદ-ભચાઉ, રાજકોટ-મોરબીથી વાયા સૂરજબારી પુલ, રાધનપુરથી વાયા સાંતલપુર, ભચાઉ થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
રેલ માર્ગેઃ
train
  • ભુજનું પોતાનું રેલવે સ્ટેશન છે.
હવાઈ માર્ગેઃ
plan
  • ભુજનું પોતાનું એરપોર્ટ છે. અન્ય નજીકના એરપોર્ટ છે રાજકોટ (231 કિમી), અમદાવાદ (331 કિમી)
ભોજનની સુવિધા:
food
  • દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં વિનામૂલ્યે બારેય મહિના જમવાની સુવિધા ઉપલબ્ધ છે.
  • તદુપરાંત કોઈ યાત્રાળુઓના ગ્રૂપને મોડું-વહેલું થવા પર મંદિરમાં અગાઉથી ફોન પર જાણ કરી દેવાય તો તેમની ભોજનશાળામાં પ્રતિક્ષા કરાય છે.