Gadhpur Live Darshan

ગઢપુરધામનો મહિમા તથા પ્રસાદીના સ્થાનોના દર્શન

(અહીં આપેલા નામ પર ક્લીક કરશો એટલે તે સ્થાન ઓપન થશે.)

ગઢપુરધામ કેવી રીતે પહોંચશો

સડકમાર્ગ:
car
nnઅમદાવાદથી વાયા સાળંગપુર, બોટાદ થઈને, રાજકોટથી વાયા જસદણ થઈનેnnતેમજ વડોદરાથી વાયા વટામણ ચોકડી, ફેદરા-સાળંગપુર થઈને જઈ શકાય અથવાnજાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.nn
રેલ માર્ગેઃ
train
nnબોટાદ સૌથી નજીકનું રેલવે સ્ટેશન (27 કિ.મી.) છે.nn
હવાઈ માર્ગેઃ
plan
nnસૌથી નજીકનું એરપોર્ટ છે ભાવનગર : 80 કિ.મી.nnરાજકોટઃ 105 કિ.મી., અમદાવાદઃ 190 કિ.મી
ભોજનની સુવિધા:
food
  • દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં વિનામૂલ્યે જમવાની સુવિધા ઉપલબ્ધ છે. તદુપરાંત કોઈ યાત્રાળુઓના ગ્રૂપને મોડું-વહેલું થવા પર મંદિરમાં અગાઉથી ફોન પર જાણ કરી દેવાય તો રાત્રે 1 વાગ્યા સુધી તેમની ભોજનશાળામાં પ્રતિક્ષા કરાય છે.
રહેવાની સુવિધા:
train
  • દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર પરિસરમાંજ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોઈપણ પ્રકારના ચાર્જ-ફી વિના ઉતારાની સુવિધા મળે છે. ઉત્સવ તહેવારોમાં શ્રદ્ધાળુઓનો ઘસારો રહેતો હોવાથી હાલમાં નવા ઉતારા બિલ્ડીંગનું બાંધકામ ચાલુ છે
સરનામુઃ
train
  • શ્રી સ્‍વામિનારાયણ મં‍દિર, ગઢપુર, જીલ્‍લોઃ ભાવનગરn
ફોનઃ
train
  • +91 2847 252800
  • +91 2847 252900
વેબસાઈટ: