Dayalu Svabhav – (દયાળુ સ્વભાવ)
ગુજરાતી
અષાઢની અંધારી રાત્રે વાંદળોથી આકાશ ઘેરાયેલું છે. વાંદળો સંતાકૂકડી રમે છે. ગજવી થાય છે. અનરાધાર વરસાદ તૂટી પડે છે. કાચા મકાનો, ચુના બાંધી મકાનો ટપોટપ પડવા લાગ્યા. કુદરત સાથે માનવીનું આ ભારે વર્ષા સામે ટકવું મુશ્કેલ બન્યું.
સારંગપુરના પાટીદાર લખો તથા દેવો વર્ષાથી મુશ્કેલીમાં મુકાયા કાચુ મકાન પડી ગયું. ગાય, બળદ, ભેશ , તેમાં બાંધેલા હતા તે દટાય ગયા, હવે શું કરવું? ભક્ત મુંજાયો, ગભરાયો. દોડયા ગામધણી જીવાખાચરના દરબારમાં બિરાજમાન છે.
હે પ્રભુ ! મને મદદ કરો, મારા માલ ઢોરને ઉગારો. મરી જશે, મુજ ગરીબને મદદ કરો. કરુણાના સાગર દયાનિધિ પ્રભુ સફાળા થયા. કાઠી દરબારોને કહે,જાઓ અને આ ગરીબ ભક્તોએ મદદ કરો. વરસાદ ચાલુ હતો અનરાધાર વરસતો હતો
કોણ જાય? કોઈ ઉઠ્યું નહિ, મદદ માટે ગયા નહિ. પ્રભુ આકુળ વ્યાકુળ થઈ ગયા. કરુણાના સાગર ભક્તનું દુઃખ કેમ જોઈ શકે? દોટ મૂકી પાટીદારના ઘર તરફ પડેલી દીવાલ પાસે પહોંચી ગયા, પડેલા મોભને ખંબે ઉચકી લીધો. પછી તો કાઠી દરબારો પણ પહોંચી ગયા, આખી રાત્રી પ્રભુ ખંબે મોભનું લાકડું પકડીને ઉભા રહ્યા. ભીજાયા હતા, થાક્યા હતા, ખભે વેદના થતી હતી.
પાટીદારના ઢોરને બચાવ્યા ભક્તના રાજીપાથી આ વેદના ભુલાતી હતી. પરોઢિયું થયું. આ શું? ભગવાનના ખભે લાકડાના વઢ પડી ગયાં,લોહીની ટશરો ફૂટવા લાગી, ભક્તોએ પ્રભુની આ સ્થિતિ જોઈ સદગુરુ પ્રેમાનંદ સ્વામીના મોઢામાંથી શબ્દો સરી પડ્યા.
“અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો ;
પરદુઃખ હારી રે, વારી બહુનામીનો…
કોઈને દુઃખીયો રે,દેખી ના ખમાય;
દયા આણી રે, અતિ આકળા થાય… ”
English
The sky is surrounded by the vines on the dark night of Ashdh. Vines play lewd It is awful. Desperate rains fall. The construction of raw houses, chuna built houses started to fall. Nature has become difficult for humans to stand against this heavy year.
Write the Patidars of Sarangpur and the Kutu building was put in trouble due to the Goddess Varsha. Cows, bulls, fries, they were tied in, what did they do? Devotees become confused, frightened Running village is sitting in the court of Jawakkhachar.
O God ! Help me, save my cattle. You will die, help the poor Lord Krishna Dayanidhi Lord of Karuna became a pilgrimage. Go to the kathi coursers, go and help these poor devotees. The rain was continuing
Who goes? No one woke up, did not go for help. Lord Dukha became confused. Why can you see the sadness of the Lord of compassion? Dot put it to the wall of Patidars house, reached the wall, and took it away. Then he reached the kathi courtyard, and all night he stood by holding a wooden wood. They were tired, they were tired, they were suffering.
The devotees of Bhagidan were saved by the rajipa of Patidars cattle. It happened in the morning. Whats this? Lords of God fell on the shoulders of God, blood tears began to grow, the devotees saw the condition of God in the mouth of Sadguru Premanand Swami.
"Excellent kindness, nature is the lord;
Im sorry ...
Do not let anyone see misery;
"Im sorry"