Ekadashi Mahima – (જયા એકાદશી વ્રત કથા – મહા સુદ – ૧૧)
ગુજરાતી
મહા મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ “જયા” છે. એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે. એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે. અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. એટલું જ નહિ એ બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાચ તત્વનો નાશ કરનારી પણ છે. આનું વ્રત કરવાથી મનુષ્યને કયારેય પ્રેતયોનીમાં જવું પડતુ નથી. માટે રાજન ! પ્રયત્નપૂર્વક “જયા” નામની એકાદશીનું વ્રત કરવું જોઇએ.”
એક સમયની વાત છે. સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજય કરતાં હતાં. દેવગણ પારિજાત વૃક્ષોથી યુકત નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા. પચ્ચાસેક ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર સ્વેચ્છાનુંસાર વનમાં વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું. એમાં ગાંધર્વો ગાન કરી રહ્યાં હતાં. એમા પુષ્પદંત, ચિત્રસેન અને એનો પુત્ર મુખ્ય હતો. ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઇ હતી. એ પુષ્પવંતીના નામથી વિખ્યાત હતી. પુષ્પદંત એક ગાંધર્વનો પુત્ર હતો. એને લોકો માલ્યવાન કહેતા. માલ્યવાન પુષ્પવંતીની ઉમર આશત હતો. આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા. આ બંનેનું ગાન થઇ રહયું હતું એમની સાથે અપ્સરાઓ પણ હતી. પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વશીભૂત ગઇ ગયા. ચિત્તમા ભૂતિ આવી ગઇ. આથી તેઓ શુધ્ધ ગાન ન કરી શકયાં. કયારેક તાલનો ભંગ થઇ જતો કયારેક ગીત બંધ થઇ જતું. ઇન્દ્રે તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઇ ગયા આથી બંનેને શ્રામ આપતા ઇન્દ્ર બોલ્યાઃ “અરે મુર્ખાઓ ! તમને બન્ને ને ધિકકાર છે. તમે લોકો પતિત અને મારા આદેશનો ભંગ કરનારા છો આથી તમે પતિ-પત્નીના રુપમાં રહસને પિશાચ બની જાઓ.”
આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબજ દુઃખ થયું. બંને હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા. અને પિશાચ યોનિ પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારિરીક યાતનાથસ ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઇને બન્ને પર્વતની કંદરાઓમાં ભટકતા હતા. એક દિવસ પિશાચે પોતાની પત્ની પીશાચીનીને કહ્યું.
આ પ્રમાણ. ચિંતામગ્ન થઇને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતાં હતાં. દેવયોગે એમના મહા મહિનાની શુકલ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઇ ગઇ. “જયા” નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે. આ દિવસે એ બંનેએ બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો. જલપાન પણ ન કર્યું. કોઇ જીવની હિંસા પણ ન કરી. એટલે સુધી ખાવા ફળ પણ ન કાપ્યું. નિરંતર દુઃખથી યુકત થઇને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યાં. સૂર્યાસ્ત થઇ ગયો, એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઇ. એમને ઉંઘ પણ ન આવી. તેઓ રતિ કે બીનુ કોઇ સુખ પણ ન લઇ શકયાં.
સૂર્યોદય થયો. બારસનો દિવસ આવ્યો. આ પ્રમાણે એ પિશાચ દંપતિ દ્વારા “જયા” એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઇ ગયું. એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું. આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શકિતથી એ બંનેનું પિશાચ પણું દૂર થઇ ગયું. પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વ રુપમાં આવી ગયા. એમના હદયમાં એજ જૂનો સ્નેહ ઉભરાઇ રહ્યો હતો. એમના શરીરો પર પહલા જેવા અલંકારો શોભતા હતા. તેઓ બંને મનોહર રુપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઇને બંનેએ ઘણી પ્રસન્નતા સાથે એમને પ્રણામ કર્યાં.
એમના આ રુપમાં ઉપસ્થિત જોઇને ઇન્દ્રને ઘણું જ આશ્ર્ચર્ય થયું એમણે પૂછયું : “કહો ! કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિશાભ યોનિમાંથી છૂટી ગયા. તમે તો મારા શ્રાપિત હતા. તો પછી કયાં દેવતાએ તમેને તેમાંથી છૂટકારો અપાવ્યો?” માલ્યવાન બોલ્યોઃ “સ્વામી ! ભગવાન વાસુદેવની કૃપા અને “જયા”નામની એકાદશીના વ્રતથી અમારુ પિશાચ પણું દૂર થયું છે.”
શ્રીકૃષ્ણ કહે છેઃ “રાજન! આથી એકાદશીનું વ્રત કરવું જોઇએ. જેણે આ એકાદશીનું વ્રત કરી લીધુ એણે બધા પ્રકારનું દાન કરી લીધું. અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા. આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું પૂણ્ય મળે છે.”
English
The name of the Ekadashi in the Shukla party of the month of Maha is "Jaya". It is the best thing to deer all the sins. Apart from being pure, it is also to destroy sins. And provides human beings and moksha. Not only this, it is also destructive of sin and elfism, such as Brahma mohant. By doing this vow do not have to go to the person anymore. For Rajan! A vow of Ekadashi named "Jaya" should be vigilant. "rnrnIts a matter of time. Devraj Indra was in the kingdom of heaven. Yoget was accompanying apesara in Nandanavan from Deogan Parizat trees. Devraj Indra Swachchachha, the hero of the Pankajas Gandharvas, arranged for a dance in the forest. Gantarwa was singing in it. It was Pushpad, Pisansen and his son. Malik had a beautiful bride named Pilseens wife Malini. It was popularly known as Pushpavanti. Pushpadhan was a son of Gandharva. People call them Malivalans. Malyawan Pushpavantis age was inevitable. Both of these also came to dance to satisfy Indra. There was also apesara along with these two were being heard. Because of mutual love these two mohasasasabasan gone. The cheetah came to Bhutti. So they could not sing pure. Sometimes the song stops when the rhythm breaks. Indra thought over his sorrow and became angry with his insult in this, so that Indra gave both the Shram: "O Murphy! Both of you are in despair. You people are disfellowship and disobeying my order, so you should become a vampire in the form of a husband and wife. "rnrnAccording to this, the curse of Indra was very sad due to both of them. Both of them went on the Himalayan mountains. And the elf began to suffer terrible suffering by receiving the vagina. Physical yatanas were wandering in the moments of the two mountains, suffering from the heat produced. One day Pish told his wife Pachchini.rnrnThe proportion Being worried both of them were drying up due to grief. Devyog attained the Ekadashi status of the Shukla Party of his month. The famous "Jaya" is the best in all the tithi. On this day, both of them have renovated all types of diet. He did not even drink water. There is no violence of any living being. Until then, the fruit was not cut even by eating. Through constant pain, they are sitting under a poodle. The sun shines, the terrible night of his life is coming. They did not even sleep. They could not take any happiness or happiness.rnrnSunrise. The day of Baras came. According to this, the good vows of "Jaya" Ekadashi have been followed by this vampire couple. He also woke up at night. With the influence of this effect and the power of Vishnu, both of them got away. Pushpavanti and Malavian came to their former form. In his heart, the same old affection was emerging. On his body, the ornaments like before. Both of them took an attractive form and sat on the plane and went to heaven, where they went to Devraj Indra and worshiped them with great joy.rnrnWhen I saw her appearing in this form, she asked, "Tell me!" On the basis of which virtue, you were liberated from both sexes. You were my cursor. Then what god did you get rid of? "Malian said:" Lord! The grace of Lord Vasudev and the vow of Ekadashi by the name of "Jaya" has gone away from our vampire. "rnrnShree Krishna says: "Rajan! Therefore, Ekadashi should be vow. The one who made this Ekadashi administered all kinds of donations. And completed all the sacrifices. Reading and listening to this Mahatmya gets the fulfillment of Agnihom sacrifice. "