Ekadashi Mahima – (સફલા એકાદશી વ્રત કથા – માગશર વદ – ૧૧)
ગુજરાતી
સફલા એકાદશીએ નામ-મંત્રોનું ઉચ્ચારણ કરીને શ્રીફળ, સોપારી, બિજોચ, લીંબુ દાડમ, સુંદર આમળા, લવિંગ, બોર, અને વિશેષરુપ કેરી તથા ધૂપદિપ દ્વારા શ્રીહરિનું પુજન કરવું. સફલા એકાદશીએ વિશેષરુપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઇએ. જાગરણ કરનારાને તે ફળની પ્રાપ્તિ થાય છે, જે હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતું.
નૃપશ્રેષ્ઠ! હવે સફલા એકાદશીની શુભકારિણી કથા સાંભળોઃ- ચંપનવતી નામનું એક વિખ્યાત નગર કે જે પહેલાં રાજા મહિષ્મતની રાજધાની હતી રાજર્ષિ મહિષ્મનના પાંચ પુત્રો હતો. જેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો. પરસ્ત્રીગામી, અને વૈશ્યાસકત હતો. એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો. એ હંમેશા દુરાચારપરાયણ અને બ્રાહ્મપોનો નિંદક હતો. તે વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતા હતો. પોતાના પુત્રને આવો પાપાચારી જોઇને રાજા મહિષ્મતે રાજકુમારોમાં એનું નામ લુંભક રાખી દીધુ પછી પિતા અને ભાઇઓએ મળીને એને રાજયમાંથી બહાર કાઢી મૂકયો. લુંભક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો. ત્યાંજ રહીને એણે નગરમાંનું ઘણું ખરું ધન લૂંટી લીધું.
એક દિવસ જયારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધો. પરંતુ જયારે એણે કહ્યું કે હું રાજા મહિષ્મતનો પુત્ર છું, ત્યારે ચોકીદારોએ એને છોડી મૂકયો. પછી એ વનમાં પાછો આવ્યો એને માંસ અને ફળો ખાઇને જીવન નિર્વાહ કરવા લાગ્યો. એ દૃષ્ટનું વિશ્રામસ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું. ત્યાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું વૃક્ષ હતું. આ વતનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું. પાપ બુદ્ધિ લુંભક ત્યાંજ રહેતો હતો.
એક દિવસે કોઇ સંચિત પૂણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઇ ગયું. માગશર માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પાપી લુંભકે ફળ ખાધા, અને વસ્ત્રહીન હોવાને કારણે રાત ભર ઠંડીમાં ઠુંઠવાતો રહ્યો. આથી એ સમય એને ઉંઘ ન આવી કે ન આરામ મળ્યો. એ નિષ્પ્રાણ જેવો થઇ ગયો. સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્યો. સફલા એકાદશીના દિવસે પણ બેભાન પડયો રહ્યો. બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઇને આમ તેમ જોતો લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો. એ ભૂખને કારણે દુર્બળ અને પીડિત થઇ રહ્યો હતો. રાજન! જયારે લુંભક ઘણા બધા ફળો લઇને વિશ્રામસ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યોદય અસ્ત થઇ ગયો હતો. ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય! આમ કહીને લુંભત રાત ભર ઉંઘ્યો નહિંફ આ પ્રમાણે અનાયાસે જ એણે આ વ્રતનું પાલન કરી લીધું.
એ સમયે આકાશવાણી થઇઃ “રાજનકુમાર! તું સફલા એકાદશીના પ્રસાદથી રાજય અને પુત્ર પ્રાપ્ત કરીશ.” “ઘણું સારુ!” કહીને એણે વરદાન સ્વીકારી લીધું. ત્યાર પછી એનું રુપ દિવ્ય થઇ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુંના ભજનમાં લાગી ગઇ. દિવ્ય આભુષણોની શોભાની સંપન્ન થઇને એણે નિષ્કંટક રાજય પ્રાપ્ત કર્યું અને પંદર વર્ષ સુધી એ રાજય કરતો રહ્યો. એ સમયે ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તી થઇ. જયારે પુત્ર મોટો થયો ત્યારે લુંભકે તરત રાજયની મમતા છોડીને રાજય પુત્રને સોંપી દીધુ, અને એ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જયાં જઇને મનુષ્ય કયારેય શોકમાં નથી પડતો.
આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કે છે, તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે. અને એનો જ જન્મ સફળ છે. આના મહિમાને વાંચવા-સાંભળવા અને અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજયસુર્ય યજ્ઞનું ફળ મેળવે છે.
English
Prahlada Ekadashi pronounces name-mantra, worshiping Shrihari with white, beetle, beech, lemon pomegranate, beautiful amla, cloves, bore, and specially mango and dhupad. Safla Ekadashi is specially about giving a lamp to deepen. At night Vaishnav should be vigilant with men. The vigilant receives the fruit, which can not be obtained by making penance for thousands of years.
The best! Now listen to the well-wisher story of Safla Ekadashi: Rajshree Mahishman had five sons, a famous town named Champnavati before which Raja was the capital of Mahishama. The one who was great in him was always involved in sins. Prestigegam, and Vaishyasak was. He spent his fathers wealth only for his sins. It was always a scourge of misery and Brahmopoos. He always condemned Vaishnavas and deities. After seeing such a sinister son as his son, King Mahashmath named him as prodigy after his father and brothers united and expelled them from the state. Lung has gone into a dense forest. Staying there, he robbed a lot of wealth in the city.
One day when he came to the city to steal the night, the watchman caught him. But when he said that I am the son of King Shishu, the watchmen left him. Then he returned to the forest and started eating meat and fruits and taking life. The place of rest of the vision was with a papilla tree. There was an old cottage tree of many years. The tree was considered to be a great god in the hometown. The sin intellectualism was still there.
One day, due to any accumulated fulfillment, the vow of Ekadashi followed. On the tenth day of the Krishna party of Makshar, the sinner was eating fruit and remained unconscious in the cold night due to lack of clothes. So that time she did not sleep or got rest. It became like a defenseless. Despite sunrise, it did not come to light. On the day of Safla Ekadashi, there was unconsciousness. When he realized that in the afternoon, he got up and went inside the forest stuttering like a lame looking up. He was suffering from hunger and suffering. Rajan! The sunrise was diminished when Luvhak brought many fruits and came to rest. Then, after giving a fruit to a puppy, he made a statement that the fruits of Lord Vishnu are satisfied with Laxmipathy. This is the only way of saying that the poor have complied with this vow.
At that time the skyline became: "Rajan Kumar! You will get the kingdom and son from Prasad of Prapala Ekadashi. He has accepted the blessing by saying, "Very good!" After that, his form became divine and his excellent intellect was taken in the worship of Lord Vishnu. By completing the vows of divine gifts, he attained an independent state and continued to rule for fifteen years. At that time, the grace of Lord Krishna was found in the name of the son of the wise. When the son grew up, he immediately left the states kingdom and handed it over to the state son, and he reached the feet of Lord Krishna, where the human being never went to mourn.
According to this, the one who has the best vow of Safla Ekadashi, he enjoys happiness in these people and attains moksha after death. In the world, a person is happy that he is engaged in the vow of Safla Ekadashi. And their births are successful. By reading, listening and performing according to the glory of this human person, Rajya Surya gets the reward of Yagya.