આદરણીય માતા-પિતાશ્રી
- શુ આપ ઈરછો છો કે આપનું બાળક સંસ્કારમય અને સુખી બને...?
- શુ આપ ઈરછો છો કે આપના ઘરનું વાતાવરણ મંગલમય બને..?
- શુ આપ આપના બાળકને વ્યસન અને અન્ય કુટેવોથી દુર રાખવા ઈચ્છો છો..?
- આ પૃથ્વી પર રહેલા તમામ માં-બાપ ઉપર મુજબ ઈચ્છતા હોય છે, પરંતુ તે માટે શું કરવું? કયા જવુ? અને સંસ્કારો કેવી રીતે આપવા અને સારા-નરસાનો ભેદ કેવી રીતે સમજાવવો
તો ચાલો, આજથી તમારા બાળકમાં સંસ્કારની સાથે સાથે સત્સંગનું સિંચન કરીએ...!' અને એ માટે ઓનલાઈન ઝુમ એપના માધ્યમથી, વડતાલ ગાદીના વર્તમાન આચાર્ય પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજનાના માર્ગદર્શન મુજબ પ.પૂ. બાળલાલજી શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં શ્રી ઘનશ્યામ બાલ મંડળ દ્વારા બાલ સંસ્કાર સભા ચાલે છે, જેમાં અમે આપનો એટલો સાથ ઈચ્છીએ છીએ કે બાળકને દર રવિવારે સમયસર સભામાં Zoom App (ઝુમ એપ)માં જોડી આપશો જેથી કરીને તેમનામાં રૂડા ગુણ અને સંસ્કારનું સિંચન થઈ શકે.
વધારે માહિતી માટે નીચે આપેલા વોટ્સઅપ નંબર તમારા ફોનમાં સેવ કરીને મેસેજ દ્વારા જાણકારી મેળવી શકશો.
+91 87806 36318
રજીસ્ટ્રેશન કરવા માટે નીચે બટન પર ક્લિક કરો અને બાળકની સાચી માહિતી ત્યાં ભરીને ફોર્મ સબમિટ કરો..
*નોંધ* :- બાળસભાની ઝૂમ(Zoom) લિંક વોટ્સઅપના માધ્યમથી મોકલવામાં આવશે. અને તે માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે.