Drawing Competition ( ચિત્ર સ્પર્ધા )
ચિત્ર સ્પર્ધા માટેના નિયમો
- ચિત્ર સ્પર્ધામાં ૩ વર્ષ થી ઉપર ના બાળકો અને બાલિકાઓ ભાગ લઈ શકશે.
- ચિત્ર A4 કે તેથી મોટી સાઇઝના પેપરમાં બનાવવાનું રહેશે.
- સારી ગુણવતાના હેતુસર ચિત્રનો ફોટો વ્યવસ્થીત લેવો અને તે મોકલવો.
- ચિત્ર વિષય વસ્તુને અનુરૂપ બનાવવાનું રહેશે.
- નિર્ણાયકશ્રીનો નિર્ણય આખરી ગણાશે.