![swaminarayan, swaminarayan Vadta Gadi, Ramanand Swami – Guru of Lord Swaminarayan](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/ramanand-swami.jpg)
Ramanand Swami – Guru of Lord Swaminarayan
સદગુરુ રામાનંદ સ્વામી આજે વિશ્વભરમાં “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે વિવિધક્ષેત્રે ઉપસી રહેલા મૂળ”ઊદ્ધવ સંપ્રદાય“ના સંસ્થાપક સંત ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Premanand Swami – Premsakhi](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/premanand-swami.jpg)
Premanand Swami – Premsakhi
પ્રેમાનંદ સ્વામી જન્મ: 1784 સેવાલિયા: (તા. ઠાસરા)મૃત્યુ: 1856 ગઢડાવ્યવસાય: સંત, કવિભાષા: ગુજરાતી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ગોપીનું બિરુદ પામેલાં સંતકવિ શ્રી […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Nityanand Swami – Pandit](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/nityanand-swami.jpg)
Nityanand Swami – Pandit
પંડિત શ્રી નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યાસનું બિરુદ મેળવાનાર સંતવર્ય સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી પ્રકાંડ પંડિત હતા.તેમની ધીર-ગંભીર છતા બુલંદ […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Muktanand Swami – Mother of Sampraday](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/Muktanand-swami.jpg)
Muktanand Swami – Mother of Sampraday
નામ: મુકુંદદાસ જન્મ: સવંત ૧૮૧૪ની પોષ વદ સાતમ (અમરેલી) અવસાન: સવંત ૧૮૮૬ના અષાઢ વદ એકાદશી (ગઢડાં),અક્ષરધામ કુટુંબ:પિતા – આનંદરામ,માતા – […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Nishkulanand Swami – Vairagya Murti](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/nishkulanand-swami.jpg)
Nishkulanand Swami – Vairagya Murti
વૈરાગ્યમૂર્તિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટકવિઓમાં વૈરાગ્યમૂર્તિ તરીકેની આગવી છાપ ધરાવતા સંતકવિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી એક આગવી પ્રતિભા […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Virktanand Swami – (સદ્ગુરૂ શ્રી વિરક્તાનંદ સ્વામી)](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/Virktanand-Swami.jpg)
Sadguru Shree Virktanand Swami – (સદ્ગુરૂ શ્રી વિરક્તાનંદ સ્વામી)
સદગુરૂ વિરક્તાનંદ સ્વામીનો જન્મ ભાલપ્રદેશમાં ખંભાત બારામાં ‘કલોદરા’ ગામમાં થયો હતો. તેઓ ધર્મનિષ્ઠ અને ભગવાનને વિષે પ્રીતિવાળા હતા. વૈરાગ્યનો રંગ […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Gopalanand Swami – Yogi Raj](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/gopalanand-swami.jpg)
Gopalanand Swami – Yogi Raj
• પ્રાગટ્ય:સંવત ૧૮૩૭, મહા સુદ આઠમ • પ્રાગટ્ય સ્થળ:ગામ – ટોરડા, તાલુકો – ભિલોડા, જિલ્લો – સાબરકાંઠા, રાજ્ય – ગુજરાત, […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Devanand Swami](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/devanand-swami.jpg)
Devanand Swami
મૂળનામ: દેવીદાન ચારણ જન્મ: સંવત ૧૮૫૯ કાર્તિક પુર્ણિમા અવસાન: સંવત ૧૯૧૦ના શ્રાવણ વદ ૧૦ (મૂળી ખાતે) કુટુંબ: પિતા – જીજાભાઇ […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Brahmanand Swami – Kavi Raj](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/brahmanandswamiaa.jpg)
Brahmanand Swami – Kavi Raj
સૂર્ય પ્રભાના પ્રસરતા તેજ પૂંજો પુષ્પ પાંખડીઓ પર ઠેરી ગયેલા ઝાંકળ બિંદુઓ જીવી રહ્યાં છે. દેવ મંદિરોમાં આરતીની જયોત ઝળરળી […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Vignananand Swami – (સદ્ગુરુ શ્રી વિજ્ઞાનાનંદ સ્વામી)](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/Vignananand-Swami.jpg)
Sadguru Shree Vignananand Swami – (સદ્ગુરુ શ્રી વિજ્ઞાનાનંદ સ્વામી)
સૌરાષ્ટ્રની રળીયામણી ભૂમિ, જે ભગવાન શ્રીકૃષ્ણની ક્રીડાભૂમિ કહેવાય. તે ભૂમિમાં પૌરાણિક અને ઐતિહાસિક મુલ્ય ધરાવતું સંસ્કૃતિનું દ્યોતક પ્રભાસ ક્ષેત્ર તીર્થ […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Yoganand Swami – (સદ્ગુરુ શ્રી યોગાનંદ સ્વામી)](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/Yoganand-Swami.jpg)
Sadguru Shree Yoganand Swami – (સદ્ગુરુ શ્રી યોગાનંદ સ્વામી)
યોગાનંદ સ્વામીના નામે સમ્પ્રદાયના પાને એક કરતા વધારે સંતો નોંધાયા છે. એક યોગાનંદ સ્વામી સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા અને […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Pragnanand Swami – (સદ્ગુરુ શ્રી પ્રજ્ઞાનંદ સ્વામી)](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/Pragnanand-Swami.jpg)
Sadguru Shree Pragnanand Swami – (સદ્ગુરુ શ્રી પ્રજ્ઞાનંદ સ્વામી)
મહારાજના વિરાટ નભો મંડળમાં અનેક તેજસ્વી નક્ષત્ર મંડળો શોભતાં હતાં. તેમાં નિત્યાનંદ સ્વામીના મંડળમાં અનેક તેજસ્વી ગ્રહ તારલાઓ હતા. જેમાંના […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Gyananand Swami – (સદ્ગુરુ શ્રી જ્ઞાનાનંદ સ્વામી)](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/Gyananand-Swami.jpg)
Sadguru Shree Gyananand Swami – (સદ્ગુરુ શ્રી જ્ઞાનાનંદ સ્વામી)
સાહિત્ય, ચિત્ર અને સંગીત જેવી લાલિત્ય સભરકળાઓના પોષક ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત સંગીતજ્ઞ કવિઓમાં શ્રી જ્ઞાનાનંદ સ્વામીનું એક મુઠ્ઠી ઉંચેરુ […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Govindanand Swami – (સદ્ગુરુ શ્રી ગોવિંદાનંદ સ્વામી)](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/Govindanand-Swami.jpg)
Sadguru Shree Govindanand Swami – (સદ્ગુરુ શ્રી ગોવિંદાનંદ સ્વામી)
પ્રભુ મિલનના તીવ્ર તલસાટથી તત્કાળ તગડી આવક ધરાવતાં તવંગરના જેવા વૈભવી આશ્રમ અને ૪૦૦ વૈરાગીના સંઘની આગેવાનીનો ત્યાગ કરી માર્ગમાં […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Gunatitanand Swami – (સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી)](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/Gunantitanand-Swami.jpg)
Sadguru Shree Gunatitanand Swami – (સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી)
શ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી સંપ્રદાયના વિકાસમાં સિંહફાળો આપ્યો હોય તેવા સંતોમાં જેમનું પ્રથમ નામ છે એવા સંત સદ્ગુરુ શ્રી […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Adharanand Swami – (સદ્ગુરૂ શ્રી આધારાનંદ સ્વામી)](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/Adharanand-Swami.jpg)
Sadguru Adharanand Swami – (સદ્ગુરૂ શ્રી આધારાનંદ સ્વામી)
શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ૦૦ પરમહંસોમાંથી એક માત્ર ચિત્રકલા કૌશલ્ય પરિજ્ઞાતા, મહાભારત જેવા વિરાટકાય ‘‘શ્રી હરિ ચરિત્રા મૃત સાગર’’ નામક ગ્રન્થના […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Bhudharanand Swami – (સદ્ગુરૂ ભૂધરાનંદ સ્વામી)](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/Bhudharanand-Swami.jpg)
Sadguru Bhudharanand Swami – (સદ્ગુરૂ ભૂધરાનંદ સ્વામી)
ભૂધરાનંદ સ્વામીનો જન્મ હાલારમાં જામનગર જીલ્લાના જોડિયા તાલુકાનાં ભાદરા પાસે કેશિયા ગામે વિક્રમ સંવત્ ૧૮પર ના વૈશાખ સુદ-૭ ના રોજ […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Tyaganand Swami – (સદ્ગુરૂ ત્યાગાનંદ સ્વામી)](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/Tyaganand-Swami.jpg)
Sadguru Tyaganand Swami – (સદ્ગુરૂ ત્યાગાનંદ સ્વામી)
જેમણે પ્રભુ પ્રત્યે સદા ભક્તિભાવનું પુનિત ઝરણું વહેતું રાખ્યું છે. કંટકો ભર્યા મુશ્કેલીનાં માંડવા વચ્ચે પણ આત્માના અનુભવનો આનંદ અક્ષુણ્ણ […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Sadgur Shree Vasudevanand Varni – (સદ્ગુરુ શ્રી વાસુદેવાનંદ વર્ણી)](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/02/Vasudevanand-Varni.jpg)
Sadgur Shree Vasudevanand Varni – (સદ્ગુરુ શ્રી વાસુદેવાનંદ વર્ણી)
શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞારૂપી આકરી ભઠ્ઠીમાં સિધ્ધ થયેલાં શુધ્ધ કંચનસમા, તપ-ત્યાગ પ્રધાન, પરોપકારમય ભક્તિનિષ્ઠ જીવન જીવી અનેક આત્માઓનો ઉધ્ધાર કરનાર […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Swarupanand Swami – (સદ્ગુરુ શ્રી સ્વરૂપાનંદ સ્વામી)](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/01/Swarupanand-Swami.jpg)
Sadguru Shree Swarupanand Swami – (સદ્ગુરુ શ્રી સ્વરૂપાનંદ સ્વામી)
નવખંડ ધરામાં દિવ્ય નિનાદની સાથે યમપૂરી સુધી ‘‘શ્રીસ્વામિનારાયણ મહામંત્ર’’ નો પ્રબળ પ્રતાપ બતાવનાર સંતસદ્ગુરૂવર્ય શ્રી સ્વરૂપાનંદ સ્વામી હતા. સંપ્રદાયના ઈતિહાસના […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Swayamprakashanand Swami – (સદ્ગુરુ શ્રી સ્વયંપ્રકાશાનંદ સ્વામી)](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/01/Swayamprakashanand-Swami.jpg)
Sadguru Shree Swayamprakashanand Swami – (સદ્ગુરુ શ્રી સ્વયંપ્રકાશાનંદ સ્વામી)
મહંતાઈની મોટાઈનો મોહ છોડીને મદનમોહનમાં મોહ કરનાર, ગર્વના ગુલામ ન બનીને ગર્વગંજનના ગુલામ બનનાર,પોતાના વૈદુષ્યને નમ્રતાના ગુણ વડે શોભાડી દાસત્વની […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Sachchidanand Swami – (સદ્ગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી)](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/01/Sachchidanand-Swami.jpg)
Sadguru Shree Sachchidanand Swami – (સદ્ગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી)
ઐશ્વર્યમૂર્તિ હોવા છતાં ગઢપુર રાધાવાડીએ રહીને ખેતી કરીને નિત્ય મહારાજને નવા નવા પુષ્પહારની સેવા કરનાર પ્રેમ મૂર્તિ સચ્ચિદાનંદ સ્વામી જામનગર […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Sadguru Shree Vyapkanand Swami – (સદ્ગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી)](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/01/Vyapakanand-Swami.jpg)
Sadguru Shree Vyapkanand Swami – (સદ્ગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી)
વિશ્વના ખૂણે ખૂણે નવખંડ ધરતીમાં ગૂંજતા ‘‘શ્રી સ્વામિનારાયણ મહામંત્ર’’ નો સર્વપ્રથમ જપ કરનાર ઉત્તર ભારતના “ઝરણાપરણા” ગામના નિવાસી શીતળ દાસ […]
![swaminarayan, swaminarayan Vadta Gadi, Sadgur Shree Muljibrahmachari – (સદ્ગુરુ શ્રી મૂળજીબ્રહ્મચારી)](https://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2018/01/Mulji-Brahmachari.jpg)
Sadgur Shree Muljibrahmachari – (સદ્ગુરુ શ્રી મૂળજીબ્રહ્મચારી)
સેવાનું સાક્ષાત્ સ્વરૂપ અને નિખાલસતાનું બીજું નામ એટલે મૂળજી બ્રહ્મચારી. આજીવન ઉત્કટ શ્રધ્ધા અને અનન્ય ભાવથી શ્રીજીને ભાવતા ભોજનિયા બનાવી […]