Nilkanthvarni And Muktanand Swami – (નિલકંઠવર્ણી અને મુક્તાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ)
ગુજરાતી
હે વર્ણીરાજ ! અમારામાં મોટેરા ગુરુભાઈ મુક્તાનંદ સ્વામી છે . તે યોગના પારને પામેલા છે. ભગવાન શ્રી કૃષ્ણના એકાંતિક ભક્ત છે. પોતે તપસ્વી હોવા છતાં આપનાં જેવા તપોનિધિના દર્શન કરવાની ઝંખના ધરાવે છે.
સમગ્ર દેહધારીઓને દર્શન કરવા જેવા એ સંત છે. ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞાની આપના જેવા યોગીપુરુષોની સેવા કરવા માટે જ આ લોજપુરમાં મારા જેવા ગુરુભાઈની સાથે તે રહે છે. તો તપોનિધી આપ , તેમને આપનું દર્શન આપો , જો આપ ત્યાં નહિ પધારો તો તે સ્વામી જ મારી પાસેથી આપનું વૃત્તંત સાંભળી તરત જ આપના દર્શન કરવા અહીં પધારશે.
મુક્તાનંદ સ્વામી સાથે મેળાપ : સુવ્રતમુનિ કહે છે , હે રાજન ! આ પ્રમાણે સુખાનંદ સ્વામીના વચનો સાંભળી મુક્તાનંદ સ્વામી જેવા યોગીપુરુષના દર્શનને જ તીર્થયાત્રાનું સાચું ફળ જાણી વર્ણીરાજ શ્રીહરિ સુખાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે, હે મુનિ ! વનમાં નવાં નવાં વૃક્ષો નીચે નિત્યે નિવાસ કરતો હું પુર કે ગામમાં ક્યારેય પ્રવેશ કરતો નથી . છતાં પણ તેવા યોગીના દર્શનને જે સર્વ તિર્થયાત્રાનું ફળ જાણું છું . તેથી હું જ તમારી સાથે તેમના દર્શન કરવા હમણાં આવું છું.
એમ કહી શ્રીહરિ તે જ ક્ષણે ઊભા થયા અને સુખાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીના આશ્રમમાં પધાર્યા. તેજસ્વી બ્રહ્મચારીને આવતા જોઈ મુક્તાનંદ સ્વામી વગેરે સંતો તત્કાળ ઊભા થઈ સન્મુખ ગયા।.
શ્રી હરિ સંતોને નમસ્કાર કર્યા અને સંતોએ શ્રીહરિને નમસ્કાર કર્યા , ત્યાર પછી સૌ યથાયોગ્ય પોતપોતાના સ્થાને આવીને બેઠા. બિરાજેલા બાળયોગીના દર્શન કરી સૌ સંતો આશ્ચાર્ય પામવા લાગ્યા.
આશ્ચાર્યકારીમૂર્તિ વર્ણીરાજ : સુવ્રતમુનિ કહે છે. હે રાજન ! તપ અને તેજથી દેદીપ્યમાન , મન અને નેત્રોને આનંદ ઉપજાવતા શાંતમૂર્તિ શ્રીહરિના દર્શન કરી મુક્તાનંદ સ્વામી આદિ સંતો અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવા લાગ્યા.અરે…. આપણે ધરતી પર અનેક તપસ્વીઓ અને યોગીઓને જોયા છે. પરંતુ આ વર્ણીરાજ જેવા યોગી આ ભૂમંડળમાં અત્યાર સુધી જોયા નથી અને સાંભળ્યા પણ નથી. કારણ કે ક્યાં આ બ્રહ્મચારી ઉગ્ર તપ અને ક્યાં બાળક્રીડાને ઉચિત એમની અવસ્થા ? તેથી આ કોઈ સાધારણ મનુષ્ય તો નથી જ , પરંતુ મનુષ્યરૂપમાં કોઈ દેવતા હોય તેમ લાગે છે.
શું વર્ણીરૂપે મનુષ્યાક્રુતિ ધરનારા સાક્ષાત સૂર્ય નારાયણ હશે ? અથવા ચંદ્ર શ્વેતદ્રિ પધામવાસી કોઈ નિરત્રમુકત તો નહિ હોય ને ? અથવા મુક્તિમાન તપ સ્વયં આ નીલકંઠ સ્વરૂપે તો નહિ પધાર્યું હોય ને? ભલે ગમે તે હોય પણ આજે આપણે આ તપોનિધિના દર્શન થાય તે આપણા મોટા ભાગ્ય અને મહા આનંદની વાત છે . એમની સેવા કરાવથી આપણા ગુરુવર્ય શ્રીરામાનંદ સ્વામી આપણા ઉપર ખુબ પ્રસન્ન થશે।.
હે રાજન ! આ પ્રમાણે તર્ક – વીતર્કની સાથે ચર્ચા કરતા સંતો વર્ણીરાજની સેવા કરવા લાગી ગયા , સ્વયં મુક્તાનંદ સ્વામીએ વર્ણીરાજનું સ્વાગત કરી આતિથ્ય સત્કાર કરાવ્યો અને વર્ણીરાજ પણ આવા હળાહળ કળિયુગમાં પણ તે સાંતોને જિતેન્દ્રિય અને સુશીલ સ્વભાવના જાણી પોતાને સમાગમ કરવા યોગ્ય છે એમ માનવા લાગ્યા.
English
The Last session of the ertth mission of the lord Nilkanth is loj. From mangrol Lord Nilkanth come to loj on 21th August 1799. After taking bath, He sat on the slab of the step-well and started. His mental worship (manshi pooja). The women folk who had come to fetch water from the well were attracted towards his vright face anf took.Him to be the adept from the Himalaya. They were moved to see the heavy penance of yogi at such a young age as they could easily see the bones under the thin body of the Nilkanth. The body of the Nilkanth was very weak but his bright face glittered with the full essence of alluring attraction any one would like to admire.
In the meantime Shree Sukhanand Swami from the nearby Asharam Had come to fetch water and he was very much impressed with the bright and alluring personality over the young yogi who he thought to be from out of the state. The Brightness over the face of Varni revealed him to be the person of par Excellence. Sukhanand Swami had never come in touch with such an attractive and very smart young yogi sofar. He was attarcted towards the lord as he iron bar would be attracted towards the powerful magnet.
Sukhanand Swami asked to Nilkanth about His Whereabouts, Pasents, Caste and Belief and he invited Lord Nilkanth to accompany him to his to his Ashram where the prominet saint Shree Muktanad Swami. He talked about his guru Shree Ramanand Swami who at present was in Bhuj-Katch and there were fifty Saints in the Ashram at present under the guidance of Shree Mukatanand Swami, a very dedicated Saint and the assistant of guru Ramanand Swami.
Lord Varni come to the Ashram where the Leaders Muktanand Swami Welcomed him very warmly. Nilkanth accepted his offer to stay there with them until the time of the arrival of their Guru Ramanand Swami.
Shree Muktanand Swami Named Lord as Sarjudas. Lord took Over the lord as Sarjudas s.Lord took over the work of fetching water from the nearby well to bring firewood, to bring the dung and to serve the visitors and clean their vessels. Everyone was very happy to see the hard work done by sarjudas.
Srjudas wished to go abd meet Shrre Ramanand Swami in Bhuj. Muktanand Swami Advised the Srjudas to wait a guru was supposed to return soon from his mission of kutch. He thought it was wise to write him a letter and make sure abhout his arrival.
Mayaram Bhatt took nearby seven days to reach Bhuj by foot and handled over the lettars personaly to Guru who at that very time was talking about the arrival of the Lord form UP to take over from him. Ramanand Swami spoke out to the gathering. "As I was telling you that I am the drum beater, but main Actor of the religious Drama will soon arrive and here comes the message of his arrival."
Ramanand Swami had advised Muktanand Swami to take care of Sarjudas to teach yoga to the every saints of the Loj Ashram and to take care of this health.
Varni was very happy and delighted to read the blessing letter from Guru and Started obeying his orders from the immediate effect. He started yoga Classesin the Asharam.
There was a small window between the kitchen of the Asharam and the neighbours Barber that was to pass the coals and the fire for cooking. Varni made it closed, as it was not right way of the stay of the saints who had vowed to stay away from the Women. Folk and even the householders.
Them there was a path, which was passing from the front of the Asharam Hall, which disturbed the meditation and even the mental worship of the saints, Again the saints were not supposed to allow the women folk in their compound unless emergency. The path was closed also.
During the reading and listening session men and women were sitting together even during the Aarti and other religious functions in the Asharam.
Varni did not think to be in order. Separate sitting arrangements for men and women were done. The women folk were kept far from the saints and talking and touching of women for sadhus came to and end.
Muktanand Swami was very much pleased with the new restrictions brought to order b Sarjudas.