Vadtal : Dharmkul Ashrit Cricket League | 2 June 2022 | LNDYM
વડતાલ ને આંગણે તારીખ : 2-06-2022 ના રોજ LNDYM ધર્મકુળ આશ્રિત ક્રિકેટ લીગ(DCL) ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ગ્રાઉન્ડ સ્થળ પર પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ, પ.પૂ. બાળલાલજી શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી, પ.પૂ. બાળલાલજી શ્રી દિગ્વિજયેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ ભાણેજ શ્રી કવિન્દ્રભાઈ પધાર્યા હતા.