50th Suvarn Jaynti Mahotsav || 30 March 2024
તારીખ 30/03/2022, શનિવારના રોજ રાજકોટ અને સુરતના આંગણે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ પિઠાધીપતિ પ.પૂ.સ.ધ.ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના સુપુત્ર શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના પ.પુ. ધર્મકુળ મુગટમણિ ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના 50માં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી.