Anand : Mahapooja in Urjastrot Enterprise Pvt. Ltd.(USEL) | 13th Aug 2021
ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી તેમજ શ્રી હરિ ના આઠમાં વંશજ પ.પૂ. સ. ધ. ધૂ. ૧૦૦૮ વડતાલ પીઠાધિપતી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના રૂડાં આશીર્વાદ થી તારીખ ૧૩/૦૮/૨૦૨૧, શ્રાવણ સુદ ૫ ના શુભ દિને ઊર્જાસ્ત્રોત એન્ટરપ્રાઈઝ પ્રાઇવેટ લિમિટેડ માં હોમાત્મક મહાપૂજામાં ધર્મકુલ મુગટમણી પ.પૂ.૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી એ પધારી અમારા નવા ઉપક્રમ માટે શુભ આશિર્વાદ આપ્યાં.