Aniyala : Punh Pran Pratishtha Mahotsav, Shree Purushottam Prakash || 04 May 2023
શ્રી સ્વામિનારાયણ મંદિર અણિયાળા આંગણે રજત જયંતિ એવમ પુન:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રી પુરુષોત્તમ પ્રકાશ પંચાહ પારાયણ મહોત્સવ આ દિવ્ય ઉત્સવમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી વડતાલના ભાવિ આચાર્ય પ.પૂ.૧૦૮ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ સંતો પાર્ષદો પધાર્યા અને ભક્તોને દિવ્ય આશીર્વાદ પાઠવ્યા…