Bagasara : Murti Pran Pratishtha Mahotsav | 22 May 2021
નૂતન શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર – બગસરાને આંગણે તા. 22/05/2021 શનિવાર (વૈશાખ સુદ-10)ના રોજ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પ.પૂ. 108 ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના વરદ હસ્તે સંપન્ન થયો.