Bhupgadh : 49th Birthday Celebration Of H.H. 108 Shree Lalji Shree Nrigendraprasadji Maharaj || 12 March 2023
શ્રી રંગપંચમી (ફાગણ વદ ૫)
શ્રી સ્વામિનારાયણ ભગવાન ના અપર સ્વરૂપ એવા અનંત શ્રી વિભૂષિત, ધર્મ માર્તંડ, ધર્મ ચુડામણી, ધર્મસમ્રાટ, ધર્મબોધક, ધર્મ રક્ષક, અધર્મ નાશક, શરણાગત વત્સલ , શરણાગત રક્ષક, કળિયુગના સમગ્ર વાતાવરણનાં વંટોળને એક સ્થિર મજબૂતીથી ધારણ કરી રાખ્યો હોય એવા ગુરુ શ્રેષ્ઠ શિરોમણી પરમ પૂજય સનાતન ધર્મ ધુરંધર વડતાલગાદી પીઠાધીશ્વર શ્રી ૧૦૦૮ આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના જ્યેષ્ઠ પુત્ર્રશ્રી અને ધર્મકુલ મુકટમણી ભગવાન શ્રીહરિ ના નવમાં વંશજ વડતાલ દેશ ગાદીના ભાવિ આચાર્યશ્રી પ.પુ ૧૦૮ લાલજી શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી ને જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છા સહ શ્રીચરણોમાં દંડવત કોટી કોટી પ્રણામ……