Bhupgadh, Rajkort : Tree Plantation | 26 June 2022
તારીખ: ૨૬/૦૬/૨૦૨૨ ના રોજ, ભૂપગઠ ગામને આંગણે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દેશ પિઠાધિપતિ *પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી આશીર્વાદ હેઠળ LNDYM નાં સભ્ય દ્વારા -35 વૃક્ષો રોપવામાં આવ્યા