SVG Charity : SVG charity members cooperated in the blood donation camp organized by Kapodra police station, Surat | 6 Dec 2020
તારીખ 06/12/2020 ને રવિવારના રોજ સુરત ખાતે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા આયોજીત બ્લડ કેમ્પનું (Blood Donation Camp) આયોજન કરવામાં આવ્યું હતું જેમાં SVG Charity ના સભ્યોએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્રિત થયેલ SVG Charity ના દરેક સભ્યોને સહભાગી થવા બદલ પી.આઈ શ્રી એમ.કે ગુર્જર સાહેબએ હાર્દિક અભિનંદન અને ધન્યવાદ પાઠવ્યા હતા.