Borivali Mumbai : Shakotsav | 13 March 2022
અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ પ.પૂ. 1008 આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાના અને આશીર્વાદથી તેમજ પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ માર્ગદર્શન હેઠળ શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ – બોરીવલી ,મુંબઈ ના આંગણે તા. 13/03/2022, રવિવારના રોજ “શાકોત્સવ દ્વિશતાબદી વર્ષ” અંતર્ગત મહા-શાકોત્સવ ઉજવાયો હતો.