Borivali, Mumbai : Shreemad SatsangiJivan Katha | 09 June 2022
તારીખ : ૦૯/૦૬/૨૦૨૨, ગુરુવાર ના રોજ બોરીવલી, મુંબઈને આંગણે પાટોત્સવ અંતર્ગત શ્રીમદ્દ સત્સંગીજીવન કથા પારાયણ શુભ પ્રસંગે પ.પૂ. નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ પધાર્યા અને ભક્તોને રૂડા આશીર્વાદ આપ્યા.