Chicago, USA : 31st Patotsav | 29 May 2022
અમેરિકાની ધરતી ઉપર શિકાગો શહેરના આંગણે તારીખ 29/05/2022, રવિવારના રોજ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું સર્વ પ્રથમ નિર્માણ થયેલું આજથી 31 વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ની મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠાનો 31પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.