Detroit : Padharamani and Satasang Sabha | Satsang Vicharan – USA | June 2024

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના ભાવિ આચાર્ય પ.પૂ. 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા
સંતોની અમેરિકાના ડીટ્રોઈટ શહેરમાં રેહતા હરિભકતોના ઘેર દિવ્ય પધરામણી અને સત્સંગ સભા.