Dharmaj : Punh Pran Pratishtha, Divya Shobha Yatra || 12 May 2023
શ્રી સ્વામિનારાયણ મંદિર ,ધર્મજ મહિલા મંદિર ની પુનઃ પ્રતિષ્ઠા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી ના પિઠાધિપતી પ પૂ ધ ધું ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને પ પૂ ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ ની આજ્ઞા થી પ પૂ નાના લાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહિલા મંદિરની પુનઃ પ્રતિષ્ઠા વિધિ અને શોભાયાત્રા ના દિવ્ય દર્શન.