Dwarka : Shankaracharya Shree Avimuketeshwaranand Saraswatini Shubhechchha Mulakat || 13 Oct 2022
આદી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠ(મઠ) માંથી શારદા પીઠ(પશ્ચિમનાય) દ્વારકાનાં નવ નીયુકત અનંત શ્રી શ્રી વિભૂષિત શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી મહારાજ એવમ નવ નિયુકત અનંત શ્રી શ્રી વિભૂષિત જયોતિષ પીઠના (ઉત્તરામનાય) શંકરાચાર્ય શ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીની શુભેચ્છા મુલાકાત લેતા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી એવમ અગ્રગણ્ય સંતો & પાર્ષદો તથા આગેવાન હરિભકતો.