Gujrat, Keriyaa No. 1: Satsang Sabha, Divya Shakotsav || 16 Dec 2024

ગુજરાતમાં આવેલ અમરેલી જીલ્લાના કેરીયા નં ૧  ગામ મુકામે શાકોત્સવ યાત્રા અંતર્ગત સત્સંગ સભા અને પ. પૂ. ૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શ્રીમુખે દિવ્ય આશીર્વચનો લાભ આપવામાં આવ્યો હતો અને સંતો દ્વરા કથા-વાર્તાનું રસપાન કરાવવામાં આવ્યું હતું