Gujrat, Ringaniyana : Satsang Sabha, Divya Shakotsav || 22 Dec 2024
ગુજરાતમાં આવેલ અમરેલી જીલ્લાના રીંગણીયાળા ગામ મુકામે શાકોત્સવ યાત્રા અંતર્ગત સત્સંગ સભા અને પ. પૂ. ૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શ્રીમુખે દિવ્ય આશીર્વચનો લાભ આપવામાં આવ્યો હતો અને સંતો દ્વરા કથા-વાર્તાનું રસપાન કરાવવામાં આવ્યું હતું.