Hipavadli: 7th Patotsav | Satsang Vicharan – Gujrat | December 2024
ગુજરાતમાં આવેલ અમરેલી જિલ્લાના હિપાવડલી ગામ મુકામે આવેલ હરિ મંદિરમાં પધરાવેલ હરિકૃષ્ણ મહારાજના પાટોત્સવ નિમિતે પ. પૂ. ૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી દ્વારા આરતી ઉતારી અને ભક્તજનોને સુંદર સત્સંગ વાર્તાનો લાભ આપ્યો અને આ પ્રસંગે સંતો અને મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.