Houston : Bhakti Parv | Satsang Vicharan – USA | July 2024
6 / 5,000
હ્યુસ્ટનની ધરતી પર આવેલ વડતાલ ધામશ્રી સ્વામિનારાયણ હિન્દુ ટેમપેલના પ્રથમ વર્ષ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભક્તિ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. એ દરમિયાન વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવ તેમજ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્યશ્રી આજેન્દ્રપ્રસાદજી મહારાજના 75 માં પ્રાગટ્ય વર્ષ અંતર્ગત અમૃત મહોત્સવ અને સારંગપુર શ્રી કષ્ટભંજન દેવના 175માં શતામૃત મહોત્સવ અને રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હ્યુસ્ટનમાં આવેલ સાયક્લોનને કારણે ત્યાંના અસરગ્રસ્ત લોકોને ભોજન-પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું