Kalol, Kachhiya : Pran Pratishtha Mahotsa || 22 Feb 2023
શ્રી કાલોલ કાછીયા પટેલ જ્ઞાતિ સમસ્ત ના આયોજન થી શ્રી લાલજી ભગવાન ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી ના ભાવિ આચાર્ય ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો……