Kerala, Dhar : Divya Shakotsav || 31 Dec 2022
સુરત ખાતે *કેરાળા (ધાર)* ગામ સમસ્ત દ્વારા *નૃતન શિવાલય* શિલ્પ સ્થાપત્યના પાષાણનું બનાવવા નિમિત્તે શાકોત્સવ અને સ્નેહ મિલન સમારોહ યોજાયો જેમાં ગઢપુર થી શા. સ્વામી ઘનશ્યામ વલ્લભ દાસજી તથા ચેરમેન શ્રી રમેશભગત અને શ્રી રમેશબાપુ, શ્રી વિનુબાપુ આદિ સંતો મહંતો સાથે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાસેરીયા અને કેરાળા ગામનાં દરેક આગેવાનો સહિત સમગ્ર ગામના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.