Kite Exhibitions – Raghuvir Vadi- Vadtal | 9 Jan 2021
રઘુવીર વાડી, વડતાલ ખાતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી (વડતાલ) મહિલા હરિભક્તોના ગુરુપદે બિરાજમાન પરમ પૂજ્ય અ.સૌ ગાદીવાળા માતુશ્રીના આશીર્વાદથી તેમજ પૂજય બચુબા શ્રી નાં માર્ગદર્શન હેઠળ અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા પતંગ પ્રદર્શનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં રંગબેરંગી પતંગોથી સજ્જ કલાત્મક કળાનું પ્રદર્શન થયું હતું