LNDMM : Trimasik Satsang Sabha Evam Mahila Sashaktikaran Shibir | 10 Jan 2021
પ.પૂ. અ.સૌ.ગાદીવાળા માતૃશ્રી ના રુડા આશીર્વાદ તથા આજ્ઞાથી દિવસ તા: ૧૦/૧/૨૦૨૦ ના રોજ અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ અંતર્ગત પ.પૂ.બચુબાશ્રી નાં સાનિધ્ય માં ગોધરાનાં આંગણે પ્રથમ ત્રિમાસિક સત્સંગ સભા એવમ મહિલા સશકિતકરણ શિબિર નુ આયોજન કરવા માં આવ્યું જેમાં શ્રીમતી ગૌરીબેન જોશી મહિલા મોરચા જિલ્લા પ્રમુખ (BJP), શ્રીમતી નેહબા રાઉલજી અભિનય દર્પણ એકેડેમી (ભરત નાટ્યમ) ,ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલક અને ધારાસભ્ય (BJP) સી.કે.રાઉલજી નાં પુત્રવધુ ઉપસ્થિત હતા.