Manavdar : Bhakti parv | July 2024
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને પરમ પૂજય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના 75માં પ્રાગટ્ય અમૃત મહોત્સવ ઉપક્રમે માણાવદરના હરિભકતો દ્વારા ધૂન-કીર્તન,
હનુમાન ચાલીસા, અને જનમંગલનાં પાઠ કરવામાં આવ્યા હતા.