Marutidham Bandhani : MurtiPran Pratishtha Mahotsav | 16 April 2022
તારીખ 16/04/2022 ને શનિવારના રોજ મારૂતીધામ બાંધણી ના આંગણે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રીના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.