Mumbai, Dombivali : Dwimasik Satsang Sabha, Divya Shakotsav || 24 Nov 2024
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના ભાવિ આચાર્ય પ.પૂ. 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા
સંતોના સાંનિધ્યમાં ડોમ્બીવલી – મુંબઈ શહેરના આંગણે ભવ્ય શોભાયાત્રા બાદ દિવ્ય શાકોત્સવ એવમ દ્વિમાસિક સત્સંગ સભા.