Mumbai, Malad : Satsang Sabha, Patotsav || 23 Dec 2024

મહારાષ્ટ્રમાં આવેલ મુંબઈ શહેરના મલાડ મુકામે સ્વામિનારાયણ મંદિરના 37માં પાટોત્સવ નિમિતે દિવ્ય અભિષેક, દિવ્ય અન્નકૂટ ઉત્સવ અને  પ. પૂ. નાના લાલજી મહારાજશ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી  મહારાજશ્રીના શ્રીમુખે દિવ્ય આશીર્વચનો લાભ આપવામાં આવ્યો હતો અને સંતો દ્વરા કથા-વાર્તાનું રસપાન કરાવવામાં આવ્યું હતું.