Padyatra Samapan – Satsang Sabha || Chhapaiya || 17 March || 2025
ગઢપુરધામથી પ્રસ્થાન થયેલો પગ-પાળા સંઘ તા.17-03-2025ના રોજ ભગવાન સ્વામિનારાયણની જન્મભૂમિ તીર્થધામ છપૈયા પંહોચી બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના દર્શન કરી દિવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.