Pithwadi : Patotsav | 14 May 2022
પીઠવડી ગામના આંગણે તારીખ 14/05/2022, શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિરના વાર્ષિક પાટોત્સવ શુભ પ્રસંગે પ.પુ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા. આ શુભ પ્રસંગ માં પ.પુ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે હોમાત્મક યજ્ઞમાં બીડું હોમાનું તેમક અન્નકૂટ આરતીને ભક્તોને રૂડા આશિર્વાદ આપ્યા….