Piyava – 49th Birthday Celebration Of H.H. 108 Shree Lalji Shree Nrigendraprasadji Maharaj || 01 May 2023
પિયાવા ગામના હરિભક્તો દ્વારા ૨૦ ફૂટ લાંબો અને ૧ ફૂટ જાડો અને ૧૦ ફૂટ પહોળો, ૬૫ કિલો વજનવાળા ફૂલ ના હાર દ્વારા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના ૪૯ માં જન્મોત્સવ નિમિતે ભવ્યતી ભવ્ય રીતે સ્વાગત કરતા ધર્મકુળ આશ્રિત ભક્તો