Raghuvir Vadi : Gurupurnima Mahotsav | July 24, 2021
ગુરુપૂર્ણિમાના અવસરે સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠસ્થાન-વડતાલના વિદ્યમાન આચાર્ય સમર્થ ગુરૂ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના દર્શન અને આશીર્વાદ માટે ઉમટી પડેલ માનવ મહેરામણ તથા સંતો ભક્તો દ્વારા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી નું પૂજન