Raghuvir Vadi : Kirtan Bhakti and Bal Lalji Birthday | Vadtal | 28 Jan, 2022
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પૌત્ર તથા ભાવિ આચાર્ય પ.પૂ.108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પનોતા પુત્ર પ.પૂ. બાળલાલજી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજના જન્મદિન પર કીર્તન ભક્તિનું આયોજન કરવા આવ્યું હતું.