Raghuvir Vadi : Yagnopavit Sanskar Utsav | April 2022
વડતાલ ધામ શ્રી આચાર્ય નિવાસ, રઘુવીરવાડી તારીખ 12 – 13 એપ્રિલ, 2022 ના રોજ શુભ યજ્ઞોપવિત સંસ્કાર સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના પવિત્ર શ્રી ધર્મકુળના આંગણે આવ્યો રૂડો અવસર ભગવાન શ્રી સ્વામિનારાયણના આઠમાં વંશજ ધર્મકુળ મુગટમણી શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. 1008 શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના લાડીલા પૌત્ર પ. પુ બાળલાલજી શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પુત્ર શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ પ.પુ બાલાલાજી શ્રી દિગ્વિજયેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પુત્ર શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી.