Sadhi : Ghanshyam Notebook Distribution || 26 May 2024

શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ – સાધી, દ્વારા ગામ માં જરૂરિયાત મંદ બાળકોમાં ” ઘનશ્યામ ” નોટબુક નું વિતરણ પરમ પૂજ્ય લાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી ના હસ્તે કરવામાં આવ્યું.