Raghuvir Vadi :- Shikshapatri Jayanti । 16 Feb 2021
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીપતી પરમ પુજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહરાજશ્રી તથા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહરાજશ્રી ના રૂડા આશિર્વાદ સહ આજ્ઞાથી ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણીરૂપ ગ્રંથરાજ શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે પૂજન એવમ પઠનનું આયોજન શ્રી આચાર્ય નિવાસ, રઘુવીર વાડી, વડતાલ ખાતે કરવામાં આવ્યું હતું.