Botad : Shree Rameshwar Mahadev Mandir Pratishtha Mahotsav | 14 Aug 2021
તારીખ 14/08/2021 ને શનિવારના રોજ બોટાદને આંગણે શ્રી રામેશ્વર મહાદેવ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રીના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
સ્થળ :- શાંતિનગર , સીતારામ નગર-2, હરિઓમ નગર, ભાવનગર રોડ, બોટાદ