Surat : Yagnopavit Sanskar Invitation | 25 March 2022
સુરત ના આંગણે તારીખ 25/3/2022, શુક્રવારના રોજ બાળ લાલજી પ.પૂ. શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. શ્રી દિગ્વિજયેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી નો શુભ યજ્ઞોપવિત સંસ્કાર આમંત્રણ સભા માં પ.પુ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા હતા.