Surat : Drawing Competition | 24 April 2022
તારીખ : 24/04/2022, રવિવાર ના રોજ સુરત, સીમાડા શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ હતું. તેમાં 100 થી પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો. અને પોતપોતાની આવડત અને કલા મુજબ સુંદર ચિત્રો બનાવ્યા હતા..