Surat : Sanatan Dharm Gyan Goshthi, Sanatan Dharm Sanstha Sewa Trust || 14 April 2024
સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સુરત મુકામેં આયોજીત સનાતન ધર્મ જ્ઞાન ગોષ્ઠીમા પ.પૂ. લાલજી મહારાજશ્રી પધાર્યા હતા
આ પ્રસંગે જગદગુરુ શંકરાચાર્ય સદાદંડ સરસ્વતી મહારાજ, મુક્તાનંદ બાપુ ચાપરડા, લલિતકીશોરશરણ મહારાજ, મૂળદાસબાપુ, રામેશ્વરબાપુ હરિયાણી વગેરે સંતો-મહંતો, મહામંડલેશ્વરો ઉપસ્થિત રહ્યા હતા.