Surat : Shaurya Sanchalan Sabha organized by Vishwa Hindu Parishad and Bajrang Dal | 02 Jan 2021
સુરત ખાતે તારીખ 02/01/2021ને રવિવારના રોજ વિશ્વ હિન્દૂ પરિષદ (Vishva Hindu Parishad) અને બજરંગદળ ( Bajrang Dal ) આયોજિત શૌર્ય સંચાલન સભામાં( Shaurya Sanchalan Sabha ) પ.પૂ.108 ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા અને હરિભકતો ને રૂડા આશીર્વચન આપ્યા…