Susan Dham : Satsang Sabha || 30 Jan 2024
।।ધર્મકુળનો રાજીપો ।।
આજે મારે ઓરડે રે…..
આવ્યા અવિનાશી અલબેલ…
સાસણ ધામને આંગણે પૂજ્ય લાલજી મહારાજશ્રી ના દિવ્ય દર્શન ની ઝાંખી
સર્વાવતારી ઇષ્ટદેવ પુર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની પુર્ણ કૃપાથી એવમ્ જુનાગઢ વાસી રાધારમણ આદીક દેવોની અમીદ્રષ્ટિથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ પિઠાધિપતી પ.પુ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી જૂનાગઢ પ્રદેશ ના હરિભક્તો ના કોડ પૂરા કરવા તેમજ સત્સંગ રૂપી જ્ઞાન સાથે આશીર્વાદ આપવા જૂનાગઢ દેશ ના ગામોમાં વિચરણ કરતા ધર્મકુળ મુગટમણી પ.પુ. ધ.ધુ. ૧૦૮ ભાવિ આચાર્ય લાલજીશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી સાસણધામને આંગણે તા.૩૦-૧-૨૦૨૪ ને મંગળવાર ના રોજ પ્રત્યક્ષ પધારી ધર્મકુળ આશ્રિત હરિભક્તો ને રાજી કરી ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા તેની દિવ્ય ઝાંખી…..