SVG Charity : Blood Donation Camp by LNDYM Bhupgadh, Rajkot | 04 April 2021
વડતાલ દેશ ગાદીના ભાવિ આચાર્યશ્રી પ.પુ ૧૦૮ લાલજી શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના 47માં જન્મદિન નીમીતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ – ભુપગઢ ના યુવાનો દ્વારા SVG Charity ના માધ્યમથી Blood Donation કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.